Tuesday 19 July 2016

એપ્રિલ 2017માં રીલિઝ થશે 'બાહુબલી 2', SRKને 'રઈસ' માટે નથી પડી કોઈ ડેટ

મુંબઈઃ ફિલ્મ્સના બિગ બજેટને કારમે એ લિસ્ટેડ સ્ટાર્સ એક વર્ષ પહેલાં જ પોતાની ફિલ્મ્સની રીલિઝ ડેટ બુક કરી લેતા હોય છે. 2017 માટે અત્યારથી જ સ્ટાર્સે ડેટ બુક કરી લીધી છે. આમાં અજય દેવગણ તથા સલમાન ખાન સૌથી આગળ છે. શાહરૂખ હજી પણ પોતાની ફિલ્મ માટે ડેટ શોધી રહ્યો છે.


એપ્રિલમાં આવશે 'બાહુબલીઃધ કન્ક્લૂઝન'
'બાહુબલી'નો પહેલો ભાગ ગયા વર્ષે 10 જુલાઈના રોજ રીલિઝ થયો હતો. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. આ સીરિઝની બીજી ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રીલિઝ રીલિઝ થશે.

http://www.onlinenewspaper.co.in/%e0%aa%8f%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b2-2017%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%ab%80%e0%aa%b2%e0%aa%bf%e0%aa%9d-%e0%aa%a5%e0%aa%b6%e0%ab%87-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b9%e0%ab%81/
#2017, #એપરલ, #બહબલ_2, #રઈસ

No comments:

Post a Comment