ગેજેટ ડેસ્કઃ દરેક સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનમાં ચેટિંગથી લઇ મેસેજિંગ શેરિંગ સુધીની પ્રક્રિયા Whatsapp પર કરે છે. પણ ક્યારેક વૉટ્સએપથી હેરાનગતી પણ થાય છે. જો તમે વૉટ્સએપ પર થોડાક સમય માટે કે હંમેશા માટે એક્ટિવ રહીને ઇનવિજીબલ થવા માંગતા હોય તો પણ થઇ શકો છો.
આ માટે અહીં આપેલી પાંચ મહત્વની ટિપ્સ ફોલો કરીને પ્રોફાઇલને ઇનવિજીબલ કરી શકો છો.
* આ માટે તમારે આ સેટિંગ્સ ચેન્જ કરવી પડશે
* બ્લૂ ટિક્સ હાઇડ કરો
બ્લૂ ટિક્સ વૉટ્સએપનું એવું ફિચર છે, જેનાથી ખબર પડી જાય છે કે તમે ઓનલાઇન થઇને મેસેજ વાંચી લીધો છે.
- આ રીતે કરો હાઇડ
Account > Privacy > Uncheck Read Receipts box માં જઇને તમે આને હાઇડ કરી શકો છો.
http://www.onlinenewspaper.co.in/2016/07/%e0%aa%86-5-%e0%aa%b8%e0%ab%87%e0%aa%9f%e0%aa%bf%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%9a%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9c-whatsapp-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%a5/
#Invisible, #WhatsApp, #સટગસ
No comments:
Post a Comment