ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીન, મલેશિયા અને ઓસ્ટ્રેલિયા ગાયબ MH370 પ્લેનની શોધખોળ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઓપરેશનમાં જોડાયેલા આ પાંચ દેશોનું કહેવું છે કે દરેક સંભવીત એરિયાની તપાસ કરવામાં આવી પરંતુ MH370ની કોઈ ભાળ મળી નહીં. MH370 પ્લેનમાં ક્રૂ મેંબર્સ સહિત 239 લોકો સવાર હતા. MH370 ગાયબ થવાની ઘટના એવિએશન ઈન્ડસ્ટ્રી સહિત સમગ્ર દુનિયા માટે રહસ્ય બની છે. ઘટના સાથે કેટલાક એવા સવાલો જોડાયા છે જેનો આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જાઓ આવા જ કેટલાક સવાલોના જવા જે આજ સુધી કેમ નથી મળ્યાં.
http://www.onlinenewspaper.co.in/2016/07/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b9%e0%aa%b8%e0%ab%8d/
#પલન, #રહસય
No comments:
Post a Comment