Sunday, 24 July 2016

આ એક ભૂલથી બંધ થઇ શકે છે તમારું ફેસબુક અને વૉટ્સએપ, જાણો કેમ?

ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ યૂઝર્સને હંમેશા કોઇને કોઇ એપ્સ બંધ થઇ જવાની કે ના ચાલવાની સમસ્યા આવતી રહે છે, અમારી પાસે પણ ફરિયાદો આવી છે કે, ફોનમાં ફેસબુક, વૉટ્સએપ કે બીજી અન્ય કોઇ સોશ્યલ મીડિયા એપ રન નથી થઇ રહી. જોકે, આનું કારણ ફોનમા સેટિંગ્સ બગડી જવાનું હોય છે. થોડાક સેટિંગ્સને ચેન્જ કરવાથી બધુ બરાબર કરી શકાય છે.
કેટલીકવાર ફોનમાં નોટિફિકેશન નથી આવતા, ફોટો ઉડી જાય છે કે ફેસબુક પર વીડિયો નથી ચાલતો, એન્ડ્રોઇડના આવા કૉમન પ્રોબ્લમ્સને તમે અહીં બતાવેલા સેટિંગ્સમા ફેરફાર કરીને રિપેર કરી શકો છો.


* કયા-કયા સેટિંગ્સમાં કરવો પડશે ચેન્જ

http://www.onlinenewspaper.co.in/2016/07/%e0%aa%86-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ad%e0%ab%82%e0%aa%b2%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%a5%e0%aa%87-%e0%aa%b6%e0%aa%95%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be/
#ફસબક, #ભલ, #વટસએપ

No comments:

Post a Comment